Login Close it





Forget Password


Please check your email id. Password is sent to your registered email id.

Charotar Vankar Samaj 450 Parganu Matrimony

Welcome to Charotar Vankar Samaj 450 Parganu.

narsinh bhagwan

Welcome to Charotar Vankar 450 community. This is a matrimonial portal hosted by Charotar Vankar Samaj 450 Parganas. Registration is completely free.

Candidates have to fill the form given on this website to register. Apart from that caste certificate, identity proof (any one from driving license, election card, Aadhaar card) one's passport size photograph has to be scanned and uploaded in jpg format.

No one else can see any of your documents. This is the first phase so the details of the registered candidates will not be seen here. No one can see your full information except you. Here the address of the person is not shown nor any other documents will be visible. The website will only show the candidate's UID, Marital Status, Age, Education and Income. In the first phase Shri Naliniben Dodia, Shri Hemltaben Vaishnav, Shri Pushpaben Bhanubhai Parmar, Shri Nayanaben Bhogilal Makwana, Shri Geethaben Jayantibhai Parmar, Shri Nayanaben Jayantibhai Parmar and Shri Ushaben Dineshbhai Vankar, all these sisters collected the data. Now in the second phase the data is being processed and analyzed by Shri Naliniben and Shri Hemltaben. The daughters and their parents will be called face to face after looking at the candidate's education, job, age etc. and the resumes of the sons who are suitable for them will be shown. No daughter's data will be shown to anyone else.

We don't want to embarrass the daughters by holding a public introduction convention. Proceeding cautiously.

ચરોતર વણકર ૪૫૦ કોમ્યુનીટીમાં આપનું સ્વાગત છે.લગ્ન માટેનું આ એક પોર્ટલ ચરોતર વણકર સમાજ ૪૫૦ પરગણા દ્વારા મુકવામાં આવેલ છે. રજીસ્ટ્રેશન માટે કોઈ ચાર્જિસ નથી.

રજીસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારે આ વેબસાઈટ પર આપેલ ફોર્મ ભરવાનું રહેશે. તે ઉપરાંત જાતિનું પ્રમાણપત્ર, ઓળખનો પુરાવો (ડ્રાઈવિગ લાઈસન્સ, ચુંટણીકાર્ડ, આધારકાર્ડ માંથી કોઈ પણ એક ) પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સ્કેન કરી jpg ફોરમેટમાં અપલોડ કરવાના રહેશે.

તમારા કોઈ ડોકયુમેન્ટસ બીજી કોઈ વ્યકિત નહી જોઈ શકે. આ પ્રથમ તબક્કો છે એટલે અહી રજીસ્ટર્ડ થયેલા ઉમેદવારોની વિગતો જોવા નહિ મળે અને તમારી બધી માહિતી તમારા સિવાય કોઈ જોઈ નહિ શકે. અહી વ્યક્તિનું સરનામુ બતાવામાં આવતુ નથી કે બીજા કોઈ પણ documents દેખાશે નહીં. વેબસાઈટ પર સામેવાળા ઉમેદવારનું ફક્ત યુઆઈડી, વૈવાહિક સ્થિતિ, ઉમર, ભણતર, આવક બસ આટલુજ બતાવશે. પ્રથમ તબક્કામાં શ્રી નલીનીબેન ડોડીયા, શ્રી હેમલતાબેન વૈષ્ણવ, શ્રી પુષ્પાબેન ભાનુભાઈ પરમાર, શ્રી નયનાબેન ભોગીલાલ મકવાણા, શ્રી ગીતાબેન જયંતિભાઈ પરમાર, શ્રી નયનાબેન જયંતિભાઈ પરમાર અને શ્રી ઉષાબેન દિનેશભાઈ વણકર, આ બધા બહેનોએ ડેટા ભેગો કર્યો. હવે બીજા તબક્કામાં ડેટા પ્રોસેસ કરીને શ્રી નલીનીબેન તથા શ્રી હેમલતાબેન દ્વારા છાણવટ કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારનું ભણતર, નોકરી, ઉમર વગેરે પાસા જોઇને દીકરીઓ તથા તેમના માબાપને રુબરુ બોલાવવામાં આવશે અને તેમને અનુકુળ થતા દીકરાઓના બાયોડેટા બતાવવામાં આવશે. કોઈ પણ દીકરીનો ડેટા બીજા કોઈને પણ બતાવવામાં નહિ આવે.

અમે જાહેર પરિચય સંમેલન કરી દીકરીઓને શરમમાં મુકવા માંગતા નથી. તકેદારી પૂર્વક આગળ વધી રહ્યા છીએ.

ચરોતર વણકર સમાજ (૪૫૦ પરગણું) લગ્ન વિષયક જે કામગીરી કરી રહ્યા છે તે અત્યારે બીજા તબ્બકા માં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. લગ્ન ઈચ્છુક દીકરા -દીકરીઓ પાસેથી એક પણ રૂપિયો કોઈપણ પ્રકાર ના ચાર્જ લીધા વિના !

નિઃશુલ્ક ! નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છીએ !

આપના દીકરા -દીકરી ની કોઈ પણ જાતની માહિતી લીક ન થાય તેની પૂરતી કાળજી રાખી રહ્યા છે, આ માહિતી હંમેશા ગુપ્ત રહે તે જોવાની અમારી ફરજ છે. જો કોઈ ગામ માં અમે નથી પહોચી શક્યા તો સૌને વિનંતી છે કે જે તે ગામ માંથી દીકરા -દીકરી ની માહિતી અમોને પહોંચાડશો, અથવા અમારો સંપર્ક કરશો જેથી અમે ત્યાં પહોંચી ને લઈ શકીયે.

ખુબજ ઓછા સમય માં અમો આગળ ના કામ તરફ જઈ રહ્યા છે ત્યારે જાહેર પરિચય સંમેલન કરી અમો દીકરી ઓ ને શરમ જનક પરિસ્થિતિ માં મુકવા નથી માંગતા. અમો તકેદારી પૂર્વક આગળ વધી ને ચરોતર માં વણકર સમાજ નો પ્રથમ સમૂહ લગ્નોત્સવ ઉજવાય તેવો પ્રયત્ન કરી રહ્યા છે.

ખુબજ નજીક ના સમય માં આપને શુભ સમાચાર આપવા માટે અમો પ્રયત્નશીલ છીએ.
આ કાર્યની સફળતા માટે આપ સૌના સાથ સહકારની અપેક્ષા રાખીએ છીએ.
આપના,
હેમલતાબેન વૈષ્ણવ   | +91 9998881785 | નડિયાદ
નલિનીબેન ડોડીયા   | +91 9662275166 | પેટલાદ

Register Form

(Fill up the form to register as a User. * required)

લોગીન થવા માટે આ ફોર્મ ભરવુ જરૂરી છે.

Name (નામ)*
Please fill first name.
Middle Name (પિતાનુ નામ) *
Please fill middle name.
Surname (અટક) *
Please fill last name.
Gender(F/M) *
Please select gender.

You can not change afterwords

Marital Status(વૈવાહિક સ્થિતિ) *
Please select Marital Status.

You can not change afterwords

Birthdate (જન્મ તારીખ) *
Please fill birthdate.
Mobile (સંપર્ક નંબર) *
Please fill mobile number.

Login Details

You can use this Username and password for login in this website

આ યુઝરનેઈમ અને પાસવર્ડથી તમે આ વેબસાઈટમાં લોગીન થઇ શકસો

Username *
Please fill proper Username. You can use username as your name with numbers, special characters like @
Password *
Please fill password.
Password again *
Both password are not same.
Agree to terms *
I accepted Terms And Condition
Please checked this checkbox.

Wants more information?

If you want to more information about us, or

CONTACT US