Charotar Vankar Samaj 450 Parganu Matrimony | About Us
In Gujarati :-
ચરોતર વણકર સમાજ ૪૫૦ પરગણાની સેવાનો, આ મેટ્રીમોની પોર્ટલ એક ભાગ છે. આ વેબસાઈટ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ આપણા વણકર સમાજને મફતમા બધી સગવડ આપવાનો છે. અહી આપ રજીસ્ટર કરી શકો છો. આ વેબસાઈટ નો ઉપયોગ કરવા માટે તમારે તમારા ડોકયુમેન્ટ સબમીટ કરવાના રહેશે. તમારા ફોટા સિવાય બીજા કોઈ પણ ડોકયુમેન્ટ દેખાશે નહી. વેબસાઈટ પર સામેવાળા ઉમેદવારનું ફક્ત યુઆઈડી, વૈવાહિક સ્થિતિ, ઉમર, ભણતર, આવક બસ આટલુજ બતાવશે.
અમે કોઈ ફી કે દાન લેતા નથી. અમારા નામ પર કોઈને દાન આપવું નહિ. અમારે જરૂર હશે તો અહી જાહેર કરીશું. અમારી સેવાના ભાગરૂપે આ પોર્ટલ ચાલુ કર્યું છે. આ વિભાગ શ્રી નલીનીબેન ડોડિયા અને શ્રી હેમલતાબેન વૈષ્ણવ, આ બે બહેનો મેનેજ કરે છે. દીકરીઓના બાયોડેટા અમે કોઈને આપતા નથી. આ બંને બહેનો બધો ડેટા મેચ કરીને દીકરી તથા એના વાલીને બોલાવશે અને એમના ભણતર, નોકરી ને અનુરૂપ છોકરાઓના બાયોડેટા બતાવશે. જેથી કોઈ પણ દીકરીને શર્મ નાં આવે. અમે જાહેર સંમેલન કરીને દીકરા દીકરીઓને શરમ માં મુકવા માંગતા નથી. અમે આ માટે કોઈ પણ પ્રકારની રજીસ્ટ્રેશન કે અન્ય કોઈ ફોર્મ ફી લેતા નથી.
અમારી વિચારધારા અલગ છે. સમાજનું છે એ સમાજને પાછુ આપવાનું છે. આપના વિશ્વાસ અને સહકારની અપેક્ષા છે. આ વર્ષની અંત સુધીમાં ચરોતર વણકરનો સમૂહ લગ્નોત્સવ રાખવાનું આયોજન છે. વધુ માહિતી માટે તમે અમારા બંને બહેનોનો સંપર્ક કરી શકો છો.
હેમલતાબેન વૈષ્ણવ | +91 9998881785 | નડિયાદ
નલિનીબેન ડોડીયા | +91 9662275166 | પેટલાદ
In English :-
This matrimony portal is a part of Charotar Vankar Samaj 450 paraganu. The main objective of creating this website is to provide all facilities to our charotar vankar community for free. You can register here. You have to submit your documents to use this website. No other document will be visible except your photo. The website will only show the candidate's UID, Marital Status, Age, Education and Income.
We do not charge any fees or donations. Don't donate to anyone in our name. We will announce here if needed. This portal has been launched as part of our service. This department is managed by Sri Naliniben Dodia and Sri Hemltaben Vaishnav, these two ladies. We do not give the resume of daughters to anyone. After matching all the data, these two sisters will call the daughter and her parents and show the boys' resumes according to their education, job. So that no daughter is ashamed. We do not want to embarrass our sons and daughters by holding a public convention. We do not charge any registration or form fee for this.
Our ideology is different. What belongs to society is to give back to society. Your trust and cooperation are expected. By the end of this year, a group of Charotar vankar samaj 450 paraganu is planning to hold a wedding festival. For more information you can contact our two sisters.
Hemltaben Vaishnav | +91 9998881785 | Nadiad
Naliniben Dodia | +91 9662275166 | Petlad